પપ્પા તમને નહીં સમજાઈ


Jatin sojitra2022/12/21 21:41
Follow

Gujarati poem

પપ્પા તમને નહીં સમજાઈ

હા બેટા તમે જયારે નાના હતા ત્યારે

તમારા આન્શુઅમે જ સમજતા

તમારી નાની વાતો અમે જ સમજતા

તમારું ખરું કે ખોટું અમે જ્સમજતા

તમારા મોંન ને પણ શબ્દો તો અમે જ આપતા

હા બેટા આજે તમે મોટા શું થઈ ગયા

ને ક્યો છો પપ્પા તમને નહીં સમજાઈ

Share - પપ્પા તમને નહીં સમજાઈ

Follow Jatin sojitra to stay updated on their latest posts!

Follow

0 comments

Be the first to comment!

This post is waiting for your feedback.
Share your thoughts and join the conversation.